Academic Year :2018 - 2019 Date of Event: 6/21/2018
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૭૦ વિદ્યાર્થિનીઓ + અધ્યાપકો
Academic Year :2018 - 2019 Date of Event: 6/26/2018
પ્રવેશોત્સવ-પ્રથમવર્ષના વિદ્યાર્થીનીઓને કોલેજની પાયાની માહિતી
Academic Year :2018 - 2019 Date of Event: 7/3/2018
અભયમ મહિલા હેલ્પ લાઇન 181 અંગે માહિતી (ગૌરાંગ વાજા,પરિતાબેન બારડ
Academic Year :2018 - 2019 Date of Event: 7/10/2018
MAX કંપનીના CEO નૈમિષ ત્રિવેદીએ કોમોડિટી વાયદા અને ઓપ્શન વિષય પર કોમર્સના વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ
Academic Year :2018 - 2019 Date of Event: 7/18/2018
હસ્તગીરી પર્વત સફાઈ,પર્વતારોહણ,પ્રકૃતિદર્શન 38 બહેનો - 2 અધ્યાપકો
Academic Year :2018 - 2019 Date of Event: 7/19/2018
મનુબેન એચ. ગોડ દ્વારા "વેસ્ટમાંથી બેસ્ટ"માટેનું માર્ગદર્શન
Academic Year :2018 - 2019 Date of Event: 7/27/2018
"ગુરુપુર્ણિમા અને કોલેજ સ્થાપના દિવસ ઉજવણી,કોલેજ કેમ્પસ સફાઈ"
Academic Year :2018 - 2019 Date of Event: 7/30/2018
યુવરાજ ચુડાસમા "અંધશ્રદ્ધા નિવારણ"કાર્યક્રમ
Academic Year :2018 - 2019 Date of Event: 7/31/2018
સ્પીપા-અમદાવાદ-સરદાર પટેલ ઈન્સ્ટિટુયટ ઓફ પબ્લિક એડમીનોસ્ટ્રેશનના તજજ્ઞ શ્રી બ્રિજેશ પટેલનો કોમ્પેટેટીવ પરીક્ષાની પૂર્વ તૈયારી માટેનો એક દિવસીય સેમિનાર
Academic Year :2018 - 2019 Date of Event: 10-08-2018 To 31-08-2018
સરકારશ્રી દ્વારા 'સ્વચ્છ ભારત- અભિયાનની ઉજવણી,કલસ્ટર કો.ઓનેટર સ્વચ્છતા અભિયાનના ગીતાબેન ચુડાસમા તથા ગ્રામસેવક આરતીબેન ચુડાસમાએ સ્વચ્છતા અંગે પોતાનો અભિપ્રાય આપવા સરકારની મોબાઈલ એપની માહિતી આપી દરેકને એપ ડાઉનલોડ કરવી.
Academic Year :2018 - 2019 Date of Event: 8/7/2018
કુંવરબાઈનું મામેરું-આખ્યાન પ્રસ્તુતિ પ્રો.ડો.જનક રાવળ અને સહયોગી ટીમ
Academic Year :2018 - 2019 Date of Event: 8/14/2018
સમગ્ર પાલિતાણા શહેરમાં સ્વતંત્રય પર્વના પૂર્વ દિવસે સહયોગી સંસ્થા સાથે ૧૧૦૭ ફૂટ લાંબા તિરંગાને લઈને ૩.૫ કી.મી તિરંગાયાત્રા નરેન્દ્રભાઈ ત્રિવેદીનું વ્યાખ્યાન "અખંડ ભારત,એક ભારત
Academic Year :2018 - 2019 Date of Event: 8/15/2018
જિલ્લા કક્ષાના ૭૨માં સ્વતંત્રપર્વની ઉજવણી મહેસૂલ ખાતાના મંત્રીશ્રી જયદ્રથ સિંહની હાજરીમાં
Academic Year :2018 - 2019 Date of Event: 8/20/2018
પાલિતાણાનગરની દરરોજ સફાઈ કરનાર કર્મચારીઓનું સન્માન તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સ્વચ્છતા અંગેની વિડીયોક્લિપ જોઈ
Academic Year :2018 - 2019 Date of Event: 22-08-2018 to 28-08-2018
સંસ્કૃત સપ્તાહની ઉજવણી- શ્રુતલેખન,શ્લોકગાન,વક્રતૃત્ય,નિબંધસ્પર્ધા સંસ્કૃત ભાષામાં યોજાય
"મહિલા કાનૂન શિબિર"નું આયોજન એડવોકેડ-શ્રી કે.ડી.ત્રિવેદીનું માર્ગદર્શન ૭૮ બહેનો.
Academic Year :2018 - 2019 Date of Event: 8/24/2018
ટેબલટેનિસ સ્પર્ધાનું આયોજન
Academic Year :2018 - 2019 Date of Event: 8/30/2018
પોતાની જાતને ઓળખો વિષય પર પ્રૂ.આચાર્ય પ્રવર પૂ.વિમલસાગરસુરિજી મહારાજ સાહેબનું વ્યાખ્યાન
Academic Year :2018 - 2019 Date of Event: 9/5/2018
શિક્ષકદિનની ઉજવણી
Academic Year :2018 - 2019 Date of Event: 9/14/2018
વક્રતૃત્યસ્પર્ધાનું આયોજન ૧૭ વિદ્યાર્થીએ ભાગ લીધો પ્રથમ-પુજા જોષી,બીજા કૃપાલી કામળીયા,ત્રીજા ક્રમે ભવિકા ગોડેશ્વર
Academic Year :2018 - 2019 Date of Event: 9/19/2018
રંગોળી અને ચિત્રકામ સ્પર્ધા
'હિન્દી સપ્તાહ' ઉજવણી- આદર્શ વાચન સ્પર્ધા,નિબંધલેખન,વાર્તાલેખન,દોહા ચોપાઈ,છવયાસ્પર્ધા કાવ્યપઠન.
Academic Year :2018 - 2019 Date of Event: 9/22/2018
સ્પોર્ટ સ્પર્ધાઓ બેડમિન્ટન,દોડ,ગોળાફેક,ચક્રફેકનું આયોજન
Academic Year :2018 - 2019 Date of Event: 9/25/2018
શ્રી આસુતોષ સાબા તથા શ્રી ગોહિલ સાહેબ દ્વારા બહેનોને ઉચ્ચશિક્ષણ અને ઉદ્યોગ માટે મળતી લોન માટેનું માર્ગદર્શન
Academic Year :2018 - 2019 Date of Event: 12/31/2018
વૃધ્ધો અશકતોને ફૂડ વિતરણ
Academic Year :2018 - 2019 Date of Event: 2/21/2019
માતૃભાષા દિવસની ઉજવણી' ડો. મહેન્દ્રસિંહ પરમાર
Academic Year :2018 - 2019 Date of Event: 3/23/2009
ડો. કનુભાઈ દવે 'અર્થશાસ્ત્ર અને મહિલાનું યોગદાન
Academic Year :2018 - 2019 Date of Event: 3/27/2019
વિશ્વરંગમંચ દિવસની ઉજવણી
Academic Year :2022 - 2023 Date of Event: 6/1/2022
યોગદિવસ-ઉજવણી હરિરામ બાપા આશ્રમ ખાતે 108 - સુર્યનમસ્કાર
Academic Year :2022 - 2023 Date of Event: 6/30/2022
પર્યાવરણ જાગૃતિ'-ડો.ઇન્દ્ર ગઢવીનું વ્યાખ્યાન
Academic Year :2022 - 2023 Date of Event: 7/14/2022
ગુરુપુર્ણિમા,કોલેજ સ્થાપના દિન અને પ્રથમ વર્ષની બહેનોને આવકાર
Academic Year :2022 - 2023 Date of Event: 7/16/2022
સોફ્ટ સ્કિલ સેમિનાર
Academic Year :2022 - 2023 Date of Event: 7/19/2022
શ્રી સિદ્ધાર્થ ગઢવીનું વ્યાખ્યાન પ્રાંત અધિકારી
Academic Year :2022 - 2023 Date of Event: 7/23/2022
સ્વચ્છતા અભિયાન
Academic Year :2022 - 2023 Date of Event: 7/28/2022
થેલેસેમિયા ટેસ્ટ રેડક્રોસ સોસા.સહયોગ
વૃક્ષારોપણ
Academic Year :2022 - 2023 Date of Event: 8/2/2022
181-હેલ્પલાઇન સમજ કોન્સટેબલ વિભૂતિબેન
Academic Year :2022 - 2023 Date of Event: 8/3/2022
હરઘર તિરંગા' અભિયાન
Academic Year :2022 - 2023 Date of Event: 8/15/2022
સ્વતંત્રપર્વ
Academic Year :2022 - 2023 Date of Event: 8/17/2022
સંસ્કૃત સપ્તાહ ઉજવણી
Academic Year :2022 - 2023 Date of Event: 9/5/2022
શિક્ષક દિનની ઉજવણી
Academic Year :2022 - 2023 Date of Event: 9/14/2022
વિશ્વ હિન્દી દિવસની ઉજવણી
Academic Year :2022 - 2023 Date of Event: 10/2/2022
ગાંધી જયંતી- સ્વચ્છતા અભિયાન
Academic Year :2022 - 2023 Date of Event: 11/27/2022
બ્લડ ડોનેશન કેમ્પ ,એચ.ડી.એફ.સી.બેન્કના સહયોગથી
Academic Year :2022 - 2023 Date of Event: 26-12-2022 TO 20-12-2022
પ્રવાસ-ઉજજૈન
Academic Year :2022 - 2023 Date of Event: 12/25/2022
કેમ્પસ સફાઈ અભિયાન
Academic Year :2022 - 2023 Date of Event: 1/12/2023
યુવા દિવસ' ઉજવણી
Academic Year :2022 - 2023 Date of Event: 1/23/2023
સુભાષચંદ્ર બોઝ જયંતી વક્રતુત્વ સ્પર્ધા
Academic Year :2022 - 2023 Date of Event: 1/26/2023
રાષ્ટ્રીય પર્વ ઉજવણી
Academic Year :2022 - 2023 Date of Event: 2/9/2023
બ્લડગ્રુપ હિમોગ્લોબિનની તપાસ
Academic Year :2022 - 2023 Date of Event: 2/15/2023
સ્વચ્છતા કાર્યક્રમ
Academic Year :2022 - 2023 Date of Event: 3/3/2023
વાર્ષિકોત્સવ
Academic Year :2023-2024 Date of Event: 6/21/2023
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી
Academic Year :2023-2024 Date of Event: 7/3/2023
કોલેજ સ્થાપના દિવસ,ગુરુપુર્ણિમા તથા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો સ્વાગત કાર્યક્રમ
Academic Year :2023-2024 Date of Event: 7/8/2023
કોલેજ સ્વચ્છતા અભિયાન
Academic Year :2023-2024 Date of Event: 7/22/2023
કેમ્પસ સ્વચ્છતા અભિયાન
Academic Year :2023-2024 Date of Event: 8/5/2023
Academic Year :2023-2024 Date of Event: 8/9/2003
કોલેજ વૃક્ષરોપણ
Academic Year :2023-2024 Date of Event: 8/17/2023
મારી માટી મારો દેશ
Academic Year :2023-2024 Date of Event: 8/25/2023
સ્પોર્ટસ ડે ની ઉજવણી
Academic Year :2023-2024 Date of Event: 8/26/2023
હેલ્થ જાગૃતિ થેલેસેમિયા ટેસ્ટ રેડક્રોસના સહયોગથી
Academic Year :2023-2024 Date of Event: 8/28/2023
રક્ષાબંધન પર્વ બ્રહ્મકુમારિના સહયોગથી
Academic Year :2023-2024 Date of Event: 28-08-2023 To 31-08-2023
રાષ્ટ્રીય શાયર જવેરચંદ મેઘાણી શ્રધ્ધાજંલી કાર્યક્રમ
Academic Year :2023-2024 Date of Event: 9/4/2023
સત્સંગ હિતજન કાર્યક્રમ આર્ટઓફ લીવીંગ પરિવારના સહયોગથી
Academic Year :2023-2024 Date of Event: 9/11/2023
સ્વામિ વિવેકાનંદ કાર્યક્રમ વિવેકાનંદકેન્દ્રના સહયોગથી
Academic Year :2023-2024 Date of Event: 9/14/2023
હિન્દી સપ્તાહ ઉજવણી
Academic Year :2023-2024 Date of Event: 9/27/2023
શ્રી નારેન્દ્ર મોદીજી જન્મ દિવસ ની ઉજવણી તથા ચિત્ર સ્પર્ધા
Academic Year :2023-2024 Date of Event: 9/22/2023
કોલેજ કેમ્પસ સ્વચ્છતા અભિયાન
Academic Year :2023-2024 Date of Event: 9/30/2023
સિંહનાદ કાર્યક્રમ વિવેકાનંદકેન્દ્રના સહયોગથી
Academic Year :2023-2024 Date of Event: 10/2/2023
મહાત્મા ગાંધી જન્મજયંતી "સ્વચ્છાજંલી કાર્યક્રમ
Academic Year :2023-2024 Date of Event: 10/21/2023
ગરબા મહોત્સવ
Academic Year :2023-2024 Date of Event: 10/31/2023
એકતા સંકલ્પ સરદાર વલ્લભભાઇ પટેલ જયંતી
Academic Year :2023-2024 Date of Event: 12/22/2023
ગીતા જયંતી ઉજવણી
Academic Year :2023-2024 Date of Event: 1/22/2024
રમોત્સવ કાર્યક્રમ
Academic Year :2023-2024 Date of Event: 4/26/2024
રાષ્ટ્રપર્વ
Academic Year :2023-2024 Date of Event: 2/2/2024
મતદાન જાગૃતિ સંકલ્પ
Academic Year :2023-2024 Date of Event: 2/19/2024
આયુવેદ પર રાજેશ વારમાંનું વ્યાખ્યાન
Academic Year :2023-2024 Date of Event: 18-03-2024 to 19-3-2024
આયુર્વેદ પર બે દિવસીય વ્યાખ્યાન માળા
Academic Year :2023-2024 Date of Event: 3/27/2024
યોગ મટાડે રોગ પર યોગબોર્ડના મનસુખભાઈનું વ્યાખ્યાન
Academic Year :2023-2024 Date of Event: 3/16/2024
સંસ્કૃતનાટ્યપ્રયોગ કાલિદાસ કિતનમ
Academic Year :2023-2024 Date of Event: 3/6/2024
કોલેજ વાર્ષિકોત્સવ